માણસના શરીરનું કયું અંગ વીજળી પેદા કરી શકે છે? 99 % લોકો નથી જાણતા આ સાચો જવાબ…

શેર કરો

સામાન્ય રીતે નોકરી કે કોઈ પણ જગ્યા પર કામ મેળવતા પહેલા ઈન્ટરવ્યું લેવામાં આવે છે, અને તેમાં ઘણા બધા સવાલો પૂછવામાં આવે છે, આજે આ લેખમાં કેટલાક સવાલો જવબ સહીત રજુ કર્યા છે જે તમને ઘણા બધા જાણવા જેવા છે, તો જાણીલો આ સવાલો જવાબો સહીત તમેપણ…
સવાલ : ભારતમાં સિમેન્ટનું પ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું ?જવાબ : ચેન્નાઇસવાલ : કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?જવાબ : પેરિયારસવાલ : ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજયમાં છે ?જવાબ : તમિલનાડુ

સવાલ : ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?જવાબ : અસમસવાલ : ભારતમાં ઉદ્યોગોનો આયોજનપૂર્વકનો વિકાસ ક્યારે થયો ?જવાબ : ઇ.સ. 1951સવાલ : ગુજરાતમાં જરદોશીવર્ક ક્યા થાય છે ?જવાબ : સુરતસવાલ : ભારતનો સૌથી મોટો ગોબરગૅસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક ક્યાં સ્થળે સ્થાપવામાં આવ્યો છે?જવાબ : મેથાણમાંસવાલ : સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ?જવાબ : ઓખાસવાલ : ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?જવાબ : રાજકોટસવાલ : કયા જીવની આંખ ખરાબ થઈ જાય તો ફરીથી આવે છે?જવાબ : ગોકળગાયસવાલ : માણસના શરીરનું કયું અંગ વીજળી પેદા કરી શકે છે?જવાબ : મગજ, માણસનું મગજ 12 થી 15 વોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.સવાલ : ભારતનું ક્યું રાજય બાજરીના ઉત્પાદનમાં મોખરે છે ?જવાબ : રાજસ્થાનમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *