પૈસા ન ટકતા હોઈ તો બુધવારે ઘરે લઇ આવો આ વસ્તુ, બની જશો માલામાલ…

શેર કરો

ગણપતિજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. ભગવાન ગણપતિની પૂજા કરવાની વિશેષ રીત છે. જો યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો, ગણપતિ ખુશ થાય છે અને તમામ અવરોધો, મુશ્કેલીઓ અને તાણમાંથી મુક્તિ આપે છે.

આજે ખાસ આ લેખમાં એ વસ્તુ વિષે વાત કરી છે જે બુધવારે ઘરે લાવવાથી તમે ખુબ જ ધનવાન બની શકો છો, તો ખાસ જાણીલો આ વસ્તુ વિષે તમેપણ…

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ગણપતિજીને લીલી વસ્તુઓ પસંદ છે.

તેથી જ્યારે પણ તમે તેમની પૂજા કરો છો અથવા તેમને કંઇપણ અર્પણ કરો છો, ત્યારે તેમાં લીલો રંગ હોવો જ જોઇએ.

જો તમે બુધવારે ગણપતિ પૂજાની સાથે કેટલીક ચમત્કારી યુક્તિઓ પણ અજમાવશો તો અનેક સમસ્યાઓ દૂર થઈ જશે.

શાસ્ત્રો અનુસાર બુધવારને ગણેશજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.

તીક્ષ્ણ બુદ્ધિથી પ્રથમ પૂજનીય ગણેશજીની પૂજા માટે તેમજ તમામ પ્રકારની મુશ્કેલીઓ માટે આ દિવસ ખૂબ જ વિશેષ છે.

નાણાંકીય જોખમને ટાળવા માટે, તમામ 12 રાશિના લોકોએ શુદ્ધ ઘીમાં સિંદૂર ભેળવીને ગણપતિ મંદિરમાં અર્પણ કરવું જોઈએ.

ગાયને લીલોતરીનો ઘાસ ચારો ખવડાવવાથી દૈવી કૃપા બની રહે છે અને ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

બુધવારે ઘરે મોદક લાવી ભગવાન ગણેશજીને અર્પણ કરવા ખુબ જ શુભ માનવામાં આવે છે.

આમ તો કોઈ પણ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ, પરંતુ ખાસ બુધવારના દિવસે કોઈ પણ છોકરી કે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ.

જો શક્ય હોય તો, તેમને ભેટ તરીકે કંઈક આપો અથવા તમે થોડા પૈસા પણ આપી શકો છો.

પુરુષોને બુધવારે તેમના સાસરાના ઘરે ન જવું જોઈએ,ભાભી, કાકી, પરિણીત બહેન અને પુત્રીને બુધવારે ઘરે આમંત્રણ આપવું જોઈએ નહીં.

બુધદેવના આશીર્વાદ મેળવવા માટે કોઈએ બુધવારે ચોક્કસપણે આ વસ્તુઓ ઘરમાં લાવવી જોઈએ.

લીલોતરી, મીઠું, લીલું મરચું, પપૈયા અને જામફળ બુધવારે ઘરે લાવવું જોઈએ.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *