એવી કઈ વસ્તુ છે જે છોકરાઓ છુપાવીને અને છોકરીઓ દેખાડીને ચાલે છે ??

શેર કરો

કોઈ પણ નોકરી હોય કે કોઈ જગ્યા પર કામ કરતા પહેલા ઈન્ટરવ્યું લેવામાં આવે છે અને આ સિવાય તેના આધારે જ કુશળતા અને બધું જોઇને ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે, આજે આ લેખમાં આવા જ કેટલાક ઈન્ટરવ્યુંમાં પુછેલા સવાલો જવાબો સહીત રજુ કર્યા છે, તો ખાસ જાણીલો તમેપણ આ સવાલો, જ્વાબસહીત…
સવાલ : હિન્દીમાં ટ્રેનને શું કહે છે?જવાબ : લોહ પથ ગમિનીસવાલ : હિન્દીમાં સૌ પ્રથમ પોતાની આત્મકથા કોણે લખી છે?જવાબ : ડો. રાજેન્દ્ર પ્રસાદ.સવાલ : આર્ય સમાજની સ્થાપના કોણે કરી?જવાબ : સ્વામી દયાનંદ

સવાલ : ‘ઇન્કિલાબ જિંદાબાદ’ સૂત્ર કોણે આપ્યું હતું?જવાબ : ભગતસિંહસવાલ : સૂર્ય પ્રથમ કયા રાજ્યમાં ભારતમાં પ્રવેશ કરે છે?જવાબ : અરુણાચલ પ્રદેશસવાલ : ઇન્સ્યુલિનનો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે?જવાબ : ડાયાબિટીઝસવાલ : આમળામાં કયા વિટામિન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે?જવાબ : વિટામિન સીસવાલ : એવી કઈ વસ્તુ છે જે છોકરાઓ છુપાવીને અને છોકરીઓ દેખાડીને ચાલે છે ??જવાબ : પસ (પાકીટ)સવાલ : ટેલિવિઝનની શોધ કોણે કરી?જવાબ : જ્હોન લોગી બેઅર્ડસવાલ : કાગળની શોધ કયા દેશમાં કરવામાં આવી હતી?જવાબ : ચીનસવાલ : માણસનું કયું અંગ 21 વર્ષ સુધી વધે છે?જવાબ : માણસની રીડ હાડકા ફક્ત 21 વર્ષ સુધી વધે છે.સવાલ : રાષ્ટ્રગીત માટેની સમય મર્યાદા કેટલી છે?જવાબ : 52 સેકન્ડમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *