એવી કઈ વસ્તુ છે જેને ભગવાનએ આગળથી બનાવ્યું અને પાછળથી માણસે બનાવ્યું ??

શેર કરો

સામાન્ય રીતે ઘણી બધી બાબતો એવી હોય છે કે જેના વિષે આપણે જાણતા હોતા નથી, આજે આ લેખમાં એવા જ કેટલાક શબ્દો વિષે વાત કરી છે, અને જે તમારું જનરલ નોલેજ વધારી શકે છે, સામાન્ય રીતે એક આ બબત કદાચ તમે નહિ જાણતા હોવ કે, 350 મિલિયન થી પણ વધારે લોકો અંગ્રેજી ની તેમની માતૃભાષા તરીકે વાપરે છે,અને જેમા 55 મિલિયન યૂકે મા તથા 200 મિલિયન થી પણ વધારે USA મા છે. તો જાણીલો તમે પણ આ શબ્દો વિષે…
સવાલ : જલેબીને અંગ્રેજી શું કહેવાય ?જવાબ : જલેબીને અંગ્રેજીમાં Sweetmeat કે SYRUP FILLED RING તરીકે ઓળખવામાં આવે છે. જલેબી જેવી મીઠાઈઓ આફ્રિકન દેશોમાં બનાવવામાં આવે છે,  જલેબીનો ઉલ્લેખ જૈન ધર્મની કર્ણપ કથામાં પણ છે. પુસ્તક મુજબ, જલેબીને ભગવાનને મીઠો આહાર માનવામાં આવે છે.સવાલ : આમલીને અંગ્રેજીમાં શું કહેવાય ?જવાબ : આમલીને અંગ્રેજીમાં Tamarind કહેવામાં આવે છે.સવાલ : ગરમ મસાલાને અંગ્રેજીમાં શું કહેવાય ?જવાબ : ગરમ મસાલાને અંગ્રેજીમાં spice mixture તરીકે ઓળખવામાં આવે છે.

સવાલ : ભજીયાંને અંગ્રેજીમાં શું કહેવાય ?જવાબ : ભજીયા તો દરેક ગુજરાતીની ફેવરીટ હોય છે. પણ ઘણા ને લોકોને ખબર નથી કે ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય ? તો ચાલો અમે આપને જણાવી દઈએ કે ભજીયાને અંગ્રેજીમાં ફ્રિટર્સ (Fritters) તરીકે જાણવામાં આવે છે.સવાલ :  સસુરાલને અંગ્રેજીમાં શું કહેવાય ?જવાબ : સસુરાલને અંગ્રેજીમાં To in Laws કહેવામાં આવે છે.સવાલ : સાંસદને અંગ્રેજીમાં શું કહેવાય ?જવાબ : સાંસદને અંગ્રેજીમાં Member of parliament કહેવામાં આવે છે.સવાલ : દાડમને અંગ્રેજીમાં શું કહેવાય ?જવાબ : દાડમને અંગ્રેજીમાં Pomegranate કહેવાય છે. દાડમ ખાવાથી શરીરમાં લોહીને કમીને ઝડપથી દૂર કરી શકાય છે અને શરીરમાં નેચરલી લોહીને વધારી શકાય છે.સવાલ : આમળાંને અંગ્રેજીમાં શું કહેવાય ?જવાબ : આમળાંને અંગ્રેજીમાં ગુસબેરી (Gooseberry) તરીકે જાણવામાં આવે છે. આમળાં એક નાનાં કદનું તથા લીલા રંગ ધરાવતું ફળ છે. આ ફળનો સ્વાદ ખાટો હોય છે.સવાલ :  લીચીને અંગ્રેજીમાં શું કહેવાય ?જવાબ : લીચીને અંગ્રેજીમાં lychee કહેવામાં આવે છે.સવાલ : સરપંચને અંગ્રેજીમાં શું કહેવાય ?જવાબ : સરપંચને head કહેવામાં આવે છે.સવાલ : બદામને અંગ્રેજીમાં શું કહેવાય ?જવાબ : બદામને અંગ્રેજીમાં Almond કહેવામાં આવે છે. બદામમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર રહેલા છે. જે ભોજનનું પાચન કરવામાં મદદ કરે છે. 4-5 બદામનું સેવન કર્યા બાદ એક ગ્લાસ પાણી પીઓ. જેનાથી તમને કબજિયાતની સમસ્યા દૂર થઇ જશે. તે સિવાય તેના સેવનથી પેટના કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે.સવાલ : એવી કઈ વસ્તુ છે જેને ભગવાનએ આગળથી બનાવ્યું અને પાછળથી માણસે બનાવ્યું ?જવાબ : બળદ ગાડુંસવાલ : સમોસાને અંગ્રેજીમાં શું કહેવાય ?

જવાબ : સમોસાને અંગ્રેજીમાં Rissole તરીકે ઓળખવામાં આવે છે.

સવાલ : તલવારને અંગ્રેજીમાં શું કહેવાય ?

જવાબ : તલવારને અંગ્રેજીમાં sward કહેવાય છે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *