શિવપુરાણ મુજબ કરીલો આ એક નાનું એવું કામ, શિવજીની કૃપાથી ક્યારેય નહી આવે પૈસાની કમી

શેર કરો

એવું કહેવામાં આવે છે કે સમગ્ર સૃષ્ટિનું નિર્માણ એ ભગવાન shiv દ્વારા થયું છે. આજે આ લેખમાં એક ખુબ જ નાનું એવું કામ આપ્યું છે જેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરેલ છે એવું કહેવામાં આવે છે.

આમ આ નાનો એવો ઉપાય તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે અને આ ઉપાય કરવાથી તમારી ધનને લગતી બધી જ સમસ્યાઓ દુર થાય છે. તો ખાસ જાણો આ નાનો એવો ઉપાય…

ભગવાન શંકર એટલે કે શિવ હિન્દુઓના મુખ્ય દેવતાઓમાંના એક છે.

સોમવારને ભગવાન શંકરનો દિવસ સપ્તાહના દિવસોમાં માનવામાં આવે છે અને આ દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

તેઓ કહે છે કે એવું પણ માનવામાં આવે છે કે જે લોકો સોમવારે ભગવાન શિવની દિલથી પૂજા કરે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

તે આદિ પંચ દેવ સહિત ત્રિદેવોમાં પણ શામેલ છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ખૂબ જ સરળ અને નિર્દોષ છે.

જેના કારણે તે માત્ર સરળતાથી પ્રસન્ન થાય છે પણ તેના ભક્તોની બધી મુશ્કેલીઓને દૂર કરે છે.

આ સાથે સાથે એક બાબત એ પણ કહેવામાં આવે છે કે, શિવની પૂજા કરવાથી ભક્તોની આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે.

આમ શાસ્ત્રોમાં બીજો સચોટ ઉપાય જણાવવામાં આવ્યું છે, જેને નિયમિત રીતે અપનાવવાથી વ્યક્તિ પુષ્કળ સંપત્તિ મેળવી શકે છે.

શિવપુરાણ મુજબ જો શિવલિંગની નિયમિત પૂજા કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં દુઃખો દુર થાય છે અને તેના જીવનમાં ખુશીઓ આવે છે.

કરો આ કામ :

સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવાથી તમે ખુબ જ ધનવાન બની શકો છો.

જે વ્યક્તિ સાંજે શિવ મંદિરમાં દીવો કરે છે તેને પુષ્કળ સંપત્તિ અને ધન પ્રાપ્ત થાય છે.

તેથી નિયમિત રાત્રે કોઈ પણ શિવલિંગની સામે દીવો પ્રગટાવવો જોઈએ.

બોલવો જોઈએ આ મંત્ર :

ઓમ નમઃ શિવાય

ભૂલથી પણ ન કરવું આ કામ :

સોમવારે એવું માનવામાં આવે છે કે, આ દિવસે કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ.

આ દિવસે કોઈ પણ ગરીબને ખાલી હાથ પાછું ન મોકલવું જોઈએ.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *