સોમવારે રાત્રે ચુપચાપ કરીલો આ કામ, મહાદેવની કૃપાથી સવાર થતા જ ચમકી ઉઠશે કિસ્મત…

શેર કરો

ખૂબ જ ઝડપથી પૈસા કમાવવા માટે, જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ખૂબ જ સરળ ઉપાયો કહેવામાં આવ્યા છે. આ ઉપાયો કરવામાં તમારે કોઈ પૈસા ખર્ચવા અથવા કોઈ સખત મહેનત કરવાની જરૂર નથી.

આજે આ લેખમાં એ કામ વિષે વાત કરી છે કે જે સોમવારે રાત્રે કરવાથી તમે ખુબ જ ધનવાન બની જશો, આ સાથે ભગવાન મહાદેવની કૃપાથી રાતોરાત ચમકી ઉઠશે કિસ્મત…

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સોમવારનો દિવસ ભગવાન શિવનો દિવસ છે. આ વિશેષ દિવસે શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે અને અપરિણીત છોકરીઓ પણ સોળ સોમવારે વ્રત રાખે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં, સોમવારને ચંદ્ર ગ્રહનો દિવસ માનવામાં આવે છે અને તેથી આ દિવસે ચંદ્ર ગ્રહની શાંતિ માટે કેટલાક પગલા લેવામાં આવે છે.

સોમવારનો દિવસ ભગવાન શિવનો દિવસ છે. માટે નિષ્ઠાવાન હૃદયથી ભોલે શંકરની પૂજા કરો.

આમ આ કરવાથી વ્યક્તિને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે અને મનની ઈચ્છાઓ ચોક્કસપણે પૂરી થશે.

ભોલે નાથની પૂજા કરતી વખતે, તેને ખાસ કરીને ચંદન, અક્ષત, બિલ્વ પાન, ધતુરા અથવા ફૂલો, દૂધ, ગંગાજ વગરે ચઢાવવું પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.

આહી આપેલ ઉપાય મુજબ સોમવારે એક બીલીપત્ર મંદિર માંથી લાવીને રાતે ચુપચાપ તિજોરીમાં મૂકી દેવાથી સવાર થતા જ કિસ્મત ચમકી ઉઠે છે.

આ સાથે એક બાબત એ પણ માનવામાં આવે છે કે, સોમવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ 108 વાર કરો. આ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આજના સમયમાં દરેક પૈસા કમાવવાની રેસમાં વ્યસ્ત છે. ઘણી વખત ખરાબ ગ્રહોની સ્થિતિ અને ખરાબ નસીબને કારણે, આપણી લાખો મહેનત અને પ્રયત્નો કર્યા પછી પણ સંપત્તિમાં વધારો થતો નથી.

આમ આ બધી જ સમસ્યાઓથી બચવા માટે તમે આ ખુબ જ નાનો એવો ઉપાય કરી શકો છો.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *