મહેનત કરવા છતાં નથી થતો ધનલાભ ? તો બુધવારે કરો આ કામ બની જશો માલામાલ

શેર કરો

બુધવારના દિવસને ભગવાન ગણેશની ઉપાસનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે.
જો તમે ઈચ્છો કે, તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી તકલીફો ઉભી ન થાય અને તમને તમારી મહેનતનો ફાયદો મળે, તો તમે બુધવારના દિવસે ગણેશના વિશેષ ઉપાય કરી શકો છો. આ ઉપાયો કરવાથી તમારા ભાગ્યમાં સુધારો થશે, અને તરત જ ધન લાભ મળશે.જો તમે લાખ પ્રયત્નો કરી રહ્યા છો છતાં પણ ધન લાભ નથી મળી રહો તો તેના માટે તમે બુધવારના દિવસે આ ઉપાય જરૂર અપનાવો .તમે બુધવારના દીવસે 11 માળા બનાવીને ભગવાન ગણેશજીને અર્પિત કરો . આ ઉપાય ને અપનાવવા થી ધન લાભ પ્રાપ્તિના યોગ બને છે.ધનની કામના માટે બુધવારના દિવસે શ્રી ગણેશને ઘી અને ગોળનો ભોગ લગાવો. થોડીવાર પછી ઘી નએ ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાનુ નિદાન થઈ જાય છે.પૈસાથી જોડાયેલ પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે તમે બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવી શકો છો.આ ઉપાય કરવાથી તમારી ધન થી જોડાયેલ સમસ્યા દૂર થાય છે અને વ્યાપારમાં પણ તમને તરક્કી મળશે બુધ ગ્રહને પ્રબળ બનાવવા માટે :

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધની સ્થિતિ ખરાબ હોવાને કારણે તકલીફોમાંથી પસાર થવું પડે છે, તો તે વખતે તમે બુધવારના દિવસે શિવલિંગ ઉપર લીલા મગ અર્પણ કરો.તે ઉપરાતં જો તમે બુધવારના દિવસે રામાયણના કીસ્કીધા કાંડનો પાઠ કરો છો, તો તેનાથી પણ બુધ ગ્રહને બળ મળે છે.સમસ્ત પાપોનું શમન કરવા માટે :જો તમે તમારા જીવન દરિમયાન જાણે-અજાણે કરેલા પાપોમાથી મુક્તિ મેળવવા માંગો છો, તો તેના માટે બુધવારના દિવસે ગણેશ સહસ્ત્રનામના જાપ કરો.લગ્ન સાથે જોડાયેલી અડચણો દૂર કરવા માટે :જો લગ્નમાં કોઈ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે, તો તેના માટે બુધવારના દિવસે ભગવાનગણેશને દુર્વાની 11 ગાઠં હળદર લગાવીને અર્પણ કરો. આ ઉપાય અપનાવવાથી લગ્ન સંબંધીત અડચણો દૂર થઇ જાય છે.વેપારમાં પ્રગતી મેળવવા માટે :જો તમારા વપારમાં કોઈ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે, કે વેપારમા નુકશાન વઠેવું પડે છે, તો તે વખતે તમે બુધવારના દિવસેવપારના સ્થળ ઉપર ગણેશજી અને શ્રીયંત્રની સ્થાપન કરો.આ ઉપાય અપનાવીને વેપાર સાથે જોડાયેલી તમામ તકલીફો દૂર થઇ શકે છે, અને તમને વેપારમાં પ્રગિત પ્રાપ્ત થશે.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *