માત્ર 1 રૂપિયાની આ વસ્તુ ચુપચાપ રાખીદો તિજોરીમાં, સાત સાત પેઢી સુધી નહિ ખૂટે ધન…

શેર કરો

તિજોરી એટલે કે પૈસાની પેટી મોટાભાગના ઘરોમાં હોય છે. તે એવી જગ્યા છે જ્યાં આપણે આપણી કીમતી વસ્તુઓ અને પૈસા રાખીએ છીએ. આ તિજોરી ક્યારેય ખાલી ન રાખવી જોઈએ.




આ સિવાય આજે આ લેખમાં ખાસ એ વસ્તુ વિષે વાત કીર છે કે જે તિજોરીમાં રાખવાથી તમે ખુબ જ ધનવાન બની શકો છો, તો ખાસ જાણીલો આ વસ્તુ વિષે તમેપણ…



વાસ્તુશાસ્ત્ર અનુસાર લગભગ દરેકના ઘરમાં તિજોરી હોય છે, વાસ્તુ અનુસાર, તિજોરી અથવા લોકર દિવાલની દક્ષિણ દિશામાં રાખવું જોઈએ, જેથી તેનું મોં ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં ખુલે. આ સિવાય તમે તિજોરીને એવી રીતે પણ રાખી શકો છો કે તે પૂર્વ દિશામાં ખુલે.



શાસ્ત્રો અનુસાર કુબેરને ઉત્તર દિશામાં અને ઈન્દ્રદેવને પૂર્વમાં સ્વામી માનવામાં આવે છે. આનાથી માત્ર ધનમાં સમૃદ્ધિ જ નહીં પરંતુ પરિવારમાં પણ ખુશીઓ આવે છે.



શુક્રવારે મા લક્ષ્મીના પ્રિય કમળના ફૂલને ઘર કે દુકાનની તિજોરીમાં રાખો શાસ્ત્રો અનુસાર આનાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.



જો પૈસા પણ ટકતા નથી તો શુક્રવારે તિજોરીમાં શંખ રાખો.



આનાથી ધનમાં સમૃદ્ધિ આવશે અને પૈસાની કમી ક્યારેય નહીં આવે.





આવું કરવાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.



તિજોરીમાં પીપળાનું એક પાન રાખો. આ પાન પર સિંદૂર વડે સ્વસ્તિક ચિહ્ન બનાવો.



તમારે આ પ્રક્રિયા સતત પાંચ શનિવારે કરવાની છે.



વાસ્તુ અનુસાર જ્યાં તિજોરી રાખવામાં આવે છે ત્યાં હંમેશા સ્વચ્છતાનું ધ્યાન રાખો. કારણ કે લક્ષ્મીજીનો વાસ સ્વચ્છ જગ્યાએ જ હોય ​​છે.



મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.



ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.



અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *