ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, શરીરના ક્યાં ભાગમાં પરસેવો થતો નથી ? છોકરીએ આપ્યો આવો જવાબ…

શેર કરો

આજે અમે તમારા માટે કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. જે મજાની સાથે જ મુશ્કેલ પણ છે. મિત્રો, આજે અમે તમને આઈએએસ ઇન્ટરવ્યૂમાં પૂછાયેલા અને મુશ્કેલ પ્રકારના પ્રશ્નો લાવ્યા છીએ. જેનો આનંદ તમે મેળવશો અને માહિતી પણ મેળવશો. તો ચાલો આપણે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મુખ્ય વળાંકવાળા પ્રશ્નો અને તેમના જવાબો (આઇ.એ.એસ. ઇન્ટરવ્યૂ પ્રશ્નો અને જવાબો) જાણીએ…
સવાલ : એવી કઈ વસ્તુ જેનો પડછાયો ન હોઈ ?

જવાબ : રસ્તોસવાલ : ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ?જવાબ : કેસુડોસવાલ : ઉકાઇ બંધ કયાં આવેલો છે ?જવાબ : સુરતસવાલ : એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?જવાબ : શૂન્યસવાલ : એવું કયું જીવ જે ક્યારેય સુતું નથી ?

જવાબ : કીડીસવાલ : એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? આણંદજવાબ : આણંદસવાલ : એવી કઈ જગ્યા જ્યાં આપણે જીતને બદલે હમેશાં હાર જ માંગીએ ?

જવાબ : ફૂલની દુકાનસવાલ : શરીરના કયા ભાગમાથી ક્યારેય પરસેવો નથી નીકળતો ?જવાબ : હોઠસવાલ : કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે?જવાબ : ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસમિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *