ઇન્ટરવ્યુંમાં પૂછ્યું, હિન્દીમાં ટ્રેનને શું કહે છે? 99 % લોકો નહિ જાણતા હોઈ આ સાચો જવાબ…

શેર કરો

આમ તો કોઈ પણ જગ્યા પર નોકરી મેળવતા પહેલા ઈન્ટરવ્યું લેવામાં આવે છે અને આજે આ લેખમાં એમાં જ પુછેલા કેટલાક સવાલો જવાબ સહીત રજુ કર્યા છે, તો જાણીલો આ સવાલ જવાબ સહીત તમેપણ…
સવાલ : ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની શું છે?જવાબ : લખનઉસવાલ : રણજી ટ્રોફી કયા રમત સાથે સંબંધિત છે?જવાબ : ક્રિકેટસવાલ : “આરામ હરામ હૈ” ના નારા કોણે આપ્યા?જવાબ : જવાહરલાલ નહેરુ

સવાલ : ફ્રિજમાં પાણી કયા ગેસથી ઠંડુ થાય છે?જવાબ : ફ્રિજમાં એમોનિયા ગેસ છે જે પાણીને ઠંડું કરવાનું કામ કરે છે.સવાલ : ભારતનાં કયા રાજ્યને “મંદિરોની પવિત્ર ભૂમિ” કહેવામાં આવે છે?જવાબ : તામિલનાડુસવાલ : નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય નાગરિક કોણ છે?જવાબ : રવીન્દ્રનાથ ટાગોર (1913 માં)સવાલ : ફોર્સ એસઆઈનું એકમ શું છે?જવાબ : ન્યુટનસવાલ : ‘રામચરિતમાનસ’ કોણે લખ્યું હતું?જવાબ : તુલસીદાસસવાલ : માણસનું કયું અંગ 21 વર્ષ સુધી વધે છે?જવાબ : માણસની રીડ હાડકા ફક્ત 21 વર્ષ સુધી વધે છે.સવાલ : રાષ્ટ્રગીત માટેની સમય મર્યાદા કેટલી છે?જવાબ : 52 સેકન્ડસવાલ : હિન્દીમાં ટ્રેનને શું કહે છે?જવાબ : લોહ પથ ગમિનીસવાલ : પ્રકાશ વર્ષોનો સંબંધ કોની સાથે છે?જવાબ : ખગોળીય અંતરLeave a Reply

Your email address will not be published. Required fields are marked *