વાચી લો હનુમાનજી નો આ મહાચમત્કારી મંત્ર, રોજ બોલવાથી ચમકી જશે કિસ્મત..

શેર કરો

આપણા ભારતમાં દેવી દેવતાઓનું ખુબ મહત્વ છે. આપણા ભારતમાં ઘણા દેવ એવા છે જે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે, જેમાં થી એક છે હનુમાનજી.
એવું કહેવામાં આવે છે કે કળયુગમાં એક જ એવા દેવ છે જે હનુમાનજી છે, જે ભક્તોને જલ્દી પ્રસન્ન થાય છે.હનુમાનજી ને પ્રસન્ન કરવા ઘણા મંત્રો બોલવામાં આવે છે, પણ આજે અમે તમને એવા ખાસ ચમત્કારી મંત્ર વિશે જણાવવાના છીએ કે જેનો જાપ કરવાથી જીવનના દરેક દુઃખ, મુશ્કેલીઓ દૂર થાય છે.એવું કહેવામાં આવે છે કે હનુમાનજી રામ ભગવાનના પ્રિય સેવક હતા, કારણ કે તે તેમનું વિશેષ ધ્યાન અને ભક્તિ કરતાં હતા.હનુમાન જી તેમને જ આશીર્વાદ આપે છે જે તેમની ભક્તિ પૂરા મન થી કરે છે,જેના વિચારો ઉમદા હોય છે, જે પોતાની મહેનત પર આગળ વધે છે તેઓના દરેક દુઃખ હનુમાનજી દૂર કરે છે. આ એક પંક્તિનો જાપ કરવાથી હનુમાનજી મહા આશીર્વાદ આપે છે.જો તમારી કોઈ વિશેષ ઇચ્છા છે તો તમારે આ જાપ કરવાથી ફાયદો થશે અને દરેક ઈચ્છા પૂર્ણ થશે. તો ચાલો જાણીએ આ મંત્ર કયો છે.આ છે મંત્ર…

दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे तेते.લાંબી બીમારીથી છુટકારો મેળવવા કરો આ મંત્ર નો જાપ: नासे रोग हरे सब पीरा। जपत निरंतर हनुमत बीरा. આ જાપ હનુમાનજીના ફોટાની સામે કરવાથી તરત જ ફાયદો મળશે.ભૂતપ્રેત માટે: भूत पिशाच निकट नहीं आवै। महावीर जब नाम सुनावै. આ મંત્રનો જાપ હનુમાનની મૂર્તિની સામે કરવાથી જલ્દીથી ભૂતપ્રેત ભાગી જાય છે.આ ઉપરાંત લોકો હંમેશા આશીર્વાદ મેળવવા હનુમાન જીને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, દરેક ઈચ્છે છે કે હનુમાનજી હંમેશા તેમના પર કૃપા કરે, પણ જો તમે હનુમાન જીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો તમારે કેટલાક સરળ ઉપાય કરવા પડશે, હનુમાનજી ખૂબ જલ્દીથી તેમના ભક્તો સાથે ખુશ થઈ જાય છે, જો કોઈ ભક્ત કાયદા અને સાચા મનથી તેમની પૂજા કરે છે, તો તેમને હનુમાનજી પ્રસન્ન થાય છે.હનુમાનજી ને પ્રસન્ન કરવા કરો આ કામ..અઠવાડિયાના દરેક વાર કોઈના કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે જો તમે હનુમાનજી ની વિશેષ પૂજા કરો છો તો તે તમને જલ્દીથી પ્રસન્ન થાય છે.બીજુ કે શ્રીરામ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા નિયમિત રૂપે હનુમાન ચાલીસા ના પાઠ કરવા જરૂરી છે. આ વાત બધા જ લોકો જાણતા હોય છે,આના સિવાય પણ એવા ઉપાયો છે જેને તમે નથી જાણતા, જેમ કે શનિવારનો દિવસ હનુમાનજી નો દિવસ છે, તેથી તેમને પ્રસન્ન કરવા શનિવારે તેમના મંદિરે જવું.જોકે, તેમનો જન્મ મંગળવારે થયો હતો તેથી તમે મંગળવારે પણ વિશેષ ઉપાયો કરી શકો છો.હનુમાનજી નો દિવસ મંગળવાર અને શનિવાર છે તેથી આ દિવસે તમે પીપળાના ૧૧ પાન લો તેમાં કંકુ, અષ્ટગંધ અને ચંદન નાખો. આ પાન પર શ્રીરામ નું નામ લખો અને પૂજા કરો, આ કરવાથી તમારા દરેક દુઃખ દૂર થશે અને તમને વિશેષ આશીર્વાદ મળશે.મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *