આ છે whatsAppની સીક્રેટ ટ્રિક! જાણી લો આ સેટિંગ તો કોઇ નહીં વાંચી શકે આપની ચેટ

શેર કરો

આખા દેશમાં લોક ડાઉન (Lockdown)નાં સમયમાં લોકો ઘર પર વધુ સમય સોશિયલ મીડિયા કે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર વીતી રહ્યું છે. એવામાં લોકો એક બીજાને ફાઇલ્સ, ફોટોઝ અને મેસેજ મોકલે છે.

એવામાં ઘણી વાર અમારી ચેટ કે ફાઇલ્સ ખોટા હાથમાં જતા ન રહે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. પણ જો આપ કેટલાંક સેટિંગ્સમાં કેટલાંક બદલાવ કરી વોટ્સએપ ચેટને સુરક્ષિત કરી શકે છે. તેનાંથી કોઇપણ વ્યક્તિ આપની ચેટ નહીં વાંચી શકે. ઘણી વખત યૂઝરનાં whatsAppમાં આપેલી સેટિંગ્સની જાણકારી ન હોવાથી જરૂરી ચેટ બીજાનાં હાથમાં લાગી શકે છે.

તો આવો જાણીયે તે એક સેટિંગને એક્ટિવેટ કરાવાની રીત, જેનાંથી આપ વોટ્સએપને સંપૂર્ણ સેફ બનાવી શકો છો.

-સૌથી પહેલાં આપ આપનાં ફોન પર વોટ્સએપ ઓપન કરો

-આ બાદ સેટિંગ પર ક્લિક કરો. જે બાદ અકાઉન્ટ પર ક્લિક કરો

-હવે આપ ટૂ સ્ટેપ વેરિફિકેશન (Two step verification)નો ઓપ્શન નજર આવશે. તેનાં પર ક્લિક કરનીને તેને Enable કરવાનું રહેશે.

-તેનાંથી આપ 6 અંકોનાં એક પિન (PIN) ક્રએટ કરી શકો છો. તેનાંથી ફાયદો એ થશે કે કોઇપણ નવાં ફોનમાં વોટ્સએપની સેટિંગ કરતાં આ પિનની જરૂર પડશે.

-ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડ દ્વારા પિન ક્રિએટ કર્યા બાદ આપની પાસે ઇમેલ એડ્રેસ લિંક કરવાનું ઓપ્શન આવશે. જો આપ ક્યારેય પણ પિન ભૂલી જાઓ છો તો વોટ્સએપ આફને મેલ પર વેરિફિકેશન લિંક મોકલી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *