કુતરા કૌભાંડ બાદ નવું આવ્યું સૅનેટાઇઝર અને માસ્ક કૌભાંડ…

શેર કરો

સુરત ના જાગૃત નાગરિકો જેવા કે એડવોકેટ કીર્તિ ગજેરા, કાર્તિક હિરપરા, કાર્તિક પાનેલીયા અને રઘુવીર દેવાણી દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી જેમાં ટીમ ગબ્બર ના કીર્તિ ગજેરા અને કાર્તિક હિરપરાની આરટીઆઈ નો જવાબ એમ આપવામાં આવ્યો કે સરકારશ્રી ની ને ઉદેશી ને હોવાથી સરકાર એસએમસી માં આવતી નથી એટલે માહિતી ન આપી શકાય. તેમજ તેવી રીતે કીર્તિ ગજેરા, કાર્તિક પાનેલીયા અને રઘુવીર દેવાણી દ્વારા એસએમસી ની ઉલ્લેખી ને કરવામાં આવી તો તેનો પણ એસએમસી પાસે જવાબ નથી.
આ રીતે એસએમસી દ્વારા ખુલ્લે આમ કોર્પોરેટરો તેમજ એસએમસી અધિકારી ને બચાવવાનો કારસો રચેલ હોઈ તેવું જણાય છે તેમજ જાગૃત જનતાને બેવકૂફ બનવાનો પ્રયાસ કરેલ છે.કીર્તિ ગજેરા અને કાર્તિક હિરપરા ની આરટીઆઈ નો જવાબ

કીર્તિ ગજેરા

કીર્તિ ગજેરા, કાર્તિક પાનેલીયા અને રઘુવીર દેવાણીની આરટીઆઈ નો જવાબઅમારા સમાચાર ની તરત જ ઉપડૅટ મેળવવા 9099806809 નંબર પર મેસેજ કરો.બોલશે ભારત ( સત્યની સાથે ) Leave a Reply

Your email address will not be published. Required fields are marked *