પ્રભારી અને ઉપાધ્યક્ષ ના તલવા ચાટવા હોઈ તો જ કાર્યકર કેવાય ?

શેર કરો

કાર્તિક હિરપરા ( બોલશે ભારત ) સુરત : સોશ્યિલ મીડિયા માં ખુબ જ વાયરલ થતા લોકો ના મૌલિક વિચારો તેમજ અમુક રાજકીય પાર્ટી ના આગેવાનો પોતાની જોહુકમી સ્થાપી ને પોતાના અંગત સ્વાર્થ માટે કાર્ય કરતા હોઈ છે અને અમુક સારા કાર્યકર્તા ને ઉંચુ પદ ના મળે તે માટે બદલી જ કરવામાં આવતી હોઈ છે.
આવા વિચારો લોકો પોતાની ફેસબૂક માં પોસ્ટ કરે છે…1. પ્રભારી અને ઉપાધ્યક્ષ ખંભે બેસાડી ઘરે મુકવા જશે ત્યારે પોતાની કિંમત સમજાશે !? 🤔2. રામ અને રણછોડ શિવાય બીજા પાર્ટી ના સભ્યો ને વિચાર લોક હિતમાં નહીં આવતા હોય..!? 🤔3. જાન માં કોઈ જાણે નહીં અને વર ની ફઈ હું લાગુ પડે તે ઓઢી લે બાકી વિરોધ તો થશે જ..! 🤣🤣🤣4. ભણેલ ગણેલ જુના કાર્યકરો ને પોતાના અંગત લાભ માટે એક માંથી બીજા વોર્ડ માં જવા મજબૂર કરે.5. ભણેલ ગણેલ ને ડબલ ગ્રેજ્યુએટ ને એક વોર્ડ માંથી બીજા વોર્ડ માં મોકલે પછી ઉમેદવાર પે. ચૂંટણી માં ઘટે જ ને..!? 🤔

6. બોલો વિરોધ કરવાની હિંમત નથી અને ૨૪ રૂપિયા પ્રતિ 5000 એટીએમ કાર્ડ માં કપાય છે તેની પોસ્ટ કરે છે 🤣🤣🤣સ્ક્રીનશોટ નંબર 1:

સ્ક્રીનશોટ નંબર 2:

અમારા સમાચાર ની તરત જ ઉપડૅટ મેળવવા 9099806809 નંબર પર મેસેજ કરો.બોલશે ભારત ( સત્યની સાથે ) Leave a Reply

Your email address will not be published. Required fields are marked *