એક રોટલી બદલી નાખશે તમારું સુતેલું ભાગ્ય, બસ તમારે કરવા પડશે આટલા ઉપાય…

શેર કરો

આજે આપણે વાત કરવા જે રહ્યા છીએ રોટલીની. આખી વાત એમ છે કે આ જે રોટલી એ તમારું પેટ ભરી શકે છે તેનાથી તમારું નસીબ એ પણ બદલાઈ શકે છે. અને તમને એવું થશે કે એવું તો કઈ રીતે બની શકે? તો ચાલો આજે આપણે એ વિશે જ વાત કરીશું

તમારે રોટલીને એ ઘી સાથે ચોપડીને ચાર ટુકડા કરો અને તેની પર કોઈ એક વસ્તુ ખાંડ કે ગોળ એ લગાવો. અને પછી એ એક ટુકડો એ ગાયને, અને બીજો ટુકડો એ કૂતરાને, અને ત્રીજો ટુકડો એ કાગડાને અને ચોથો ટુકડો એ કોઈ ભિખારીને ખવડાવી દો.

આ સિવાય જો તમને શનિ ગ્રહથી પીડાતા હોવ અને શનિની પનોતી હોય તો તમે આ રોટલીનો ઉપાય એ તમારા માટે રામબાણ સાબિત થઇ શકે છે. માટે તમારે આ રાતે બનાવેલી રોટલી પર સરસિયાનું તેલ એ લગાવીને કૂતરાને ખવડાવી દો અને આ કૂતરો ના મળે તો તેના ગલુડિયાને ખવડાવી દો. બસ આટલુ કરવાથી તમારે શનિની શાંતિ થશે અને આ બધા ગ્રહોની અશુભતા પણ દૂર થશે.

અત્યારે આપણી સંસ્કૃતિમાં અતિથિને એ દેવ કહેવાય છે. અને તેથી જ કોઈ અતિથી આવે તો તેને જમાડવામાં તમારે રોટલી એ અવશ્ય પીરસો. અને જો આ તમામ પ્રયાસો છતાં પણ તમને સફળતા ના મળે તો તમારે નીચેનો ઉપાય સૌથી કારગર સાબિત થઇ શકે છે. કે જેમાં તમારે રોટલી અને ખાંડને મિક્સ કરીને એ એમના કટકા કીડીઓના દર પાસે મુકી દો. બસ આમ કરવાથી તમને સફળતા જરૂર મળશે.

આ સિવાય તમારે ઘરમા કંકાસ રહેતો હોય તો તમારે બપોરે રાંધતી વખતે જે પહેલી રોટલી છે તે તમારે ગાય માટે અને છેલ્લી રોટલી એ કૂતરા માટે કાઢી લો અને જમવા બેસતા પહેલા તમારે આ રોટલી એ ગાય અને કૂતરાને ખવડાવી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *