કોઈને કીધા વગર બુધવારના દિવસે કરી લો આ ઉપાય, ગણેશજીની કૃપાથી ભરાશે ધનના ભંડાર…

શેર કરો

સામાન્ય રીતે તો દરેક દિવસને દરેક દરેક દેવ અનુસાર અલગ અલગ શુભ માનવામાં આવે છે. આમ એમ પણ કહી શકાય કે, દરેક દિવસ વિશેષ હોય છે અને તેનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. જયારે બુધવાર બુધ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે, શાસ્ત્રોમાં બુધવાર ભગવાન શિવના પુત્ર ભગવાન ગણેશજીની પૂજા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે. જો બુધવારે કેટલાક શાસ્ત્રીય ઉપાય કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપા મળી શકે છે.




માન્યતા મુજબ બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. આજે આ લેખમાં એવા જ એક ખુબ જ અસરકારક ઉપાય વિષે વાત કરી છે જે તમને ધનવાન બનાવી શકે છે, તો જાણીલો આ ઉપાય વિષે તમેપણ…



ગણેશ શિવ અને પાર્વતીના પુત્ર છે. અને કોઈ પણ શુભ કાર્ય હોઈ સોથી પહેલા તેની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, તે કેતુના દેવતા માનવામાં આવે છે. બુધવારે સવારે અને સાંજે 108 વાર નારદ પુરાણમાં વર્ણવેલ શ્રી ગણેશનાં નામોનો જાપ કરવાથી તમામ અવરોધોનો નાશ થાય છે.



જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન ગૌરી નંદન ગણેશ બુધવારે ભગવાન શ્રીગણેશની પૂજા કરીને તેમની આગળ ઘીનો દીવો કરવો જોઈએ અને પૂરી આસ્થા અને દિલથી તેમની પૂજા કરવી જોઈએ. શ્રી ગણેશજી એ બધા દેવતાઓમાં સૌથી પહેલાં પૂજા કરવામાં આવે છે, અને આ સાથે એવું કહેવામાં આવે છે કે ફક્ત તેમનું ધ્યાન કરવાથી વ્યક્તિના જીવનની બધી સમસ્યાઓ હલ થાય છે.



આમ આ ઉપાય રોડપતિને પણ કરોડપતિ બનાવી શકે છે. મહેનતનાં પૂર્ણ પરિણામો મેળવવા અને અવરોધો દૂર કરવા માટે ગણેશજીની પૂજા કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે સાથે ભગવાન ગણેશજીની સાથે સાથે ધનની દેવી દેવી લક્ષ્મીની બુધવારે પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કરીને મા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ધન પ્રાપ્ત થાય છે. ખાસ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, બુધવારે ક્યારેય કુટુંબ અથવા મિત્રો સાથે ઝઘડો અથવા ચર્ચા ન કરો. આ સિવાય બુધવારે સવારે ભગવાન ગણેશ મંદિરમાં લાડુ અને દુર્વા અર્પણ કરવા જોઈએ.



જો જીવનમાં મુશ્કેલીઓ આવે છે, તો પછી કોઈપણ બુધવારના દિવસે અથવા સાંજના સમયે લીલા વાસ્તુ અથવા અનાજનું દાન કરવું જોઈએ. બુધવારે સવારે સ્નાન કર્યા પછી ગણેશ મંત્રની માળા જાપ કરો અને આ મંત્રનો જાપ કરો-



“ॐ गं गणपतये नमः”





જો તમારે કોઈ વિશેષ ઇચ્છા પૂરી કરવી હોય તો કોઈપણ બુધવારે સવારે ગણેશ મંદિરે જાવ અને શ્રી ગોણેશને યોગ્ય રીતે હાથ જોડીને તેમની પ્રાથના અને આ મંત્રનો જાપ કરવો જોઈએ. કોઈપણ બુધવારના દિવસે અથવા સાંજે શ્રી ગણેશનો અભિષેક કરો. શાસ્ત્રો અનુસાર, આમ કરવાથી સુખ મળે છે અને ભગવાન ગણેશ તમને દરેક દુ:ખ અને સમસ્યાઓ દુર કરે છે.



આ દિવસે આ સાથે એવું પણ માનવામાં આવે છે કે, લીલી ચીજોનો શક્ય તેટલો ઉપયોગ કરવો જોઇએ. એવું કહેવામાં આવે છે કે આ બુધ ગ્રહને મજબૂત બનાવે છે. અને આ કરનાર વ્યક્તિના જીવનમાં ક્યારેય પૈસાની કમી હોતી નથી. આમ આ ઉપાય કરવાથી બુધ ગ્રહની સાથે ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.આ ઉપરાંત આ દિવસે ગણેશજીને 21 કે 42 જવિત્રી અર્પણ કરવી જોઈએ, આ ઉપાય નિશ્ચિતરૂપે વ્યક્તિને કૃપા પ્રાપ્ત કરાવે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને સંપત્તિ વધારે છે.



બુધવારે આ કામ કરો…



બુધવારે ગણેશ મંદિરની મુલાકાત લો. દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. મહેનતનાં પૂર્ણ પરિણામો મેળવવા અને અવરોધો દૂર કરવા માટે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરો.



મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *