માણસના શરીરનો કયો ભાગ આગમાં બળતો નથી? 99 % લોકો નહિ જાણતા હોઈ આ બાબત…

શેર કરો

શરીરનો તે ભાગ કયો છે જે અગ્નિમાં સળગાવ્યા પછી પણ બળી શકતો નથી? અર્થાત્, શરીરનો જે ભાગ અગ્નિમાં બળી ગયા પછી પણ ભસ્મ થતો નથી. આજે આ લેખમાં કહ્સ તેના વિષે જ વાત કરી છે. અને આ બબત વિષે મોટા ભાગના લોકો જાણતા નથી.


આ સિવાય દરેક ધર્મના મૃત્યુ પછી વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે અલગ અલગ નિયમો હોય છે. હિન્દુ ધર્મમાં, જીવનથી મૃત્યુ સુધીની 16 સંસ્કારો કરવામાં આવી છે, જેથી મનુષ્ય મૃત્યુ ચક્રને સમજી શકે અને આત્મા મોક્ષ પ્રાપ્ત કરે. આમાં, 16 મી સંસ્કાર અંતિમવિધિ છે જેમાં શરીરને પાંચ તત્વોને સોંપવામાં આવે છે.

આ સાથે સાથે એવું કહેવામાં આવે છે કે અંતિમ સંસ્કાર વખતે શરીરનો આ ભાગ બળતો નથી, જેના વિષે જ આજે અહી વાત કરી છે. આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર કોઈ વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કોઈ ઉતાવળમાં ન કરવા જોઈએ. જો ધર્મગ્રંથોમાં આપેલા નિયમોને અનુસરીને મૃતકનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, તો તેના આત્માને શાંતિ અને મુક્તિ મળે છે.

શરીરમાં પગ અને હાથની (કોણી) ઢાંકણી આગમાં બળતી નથી. જેને આપણે અસ્થી અથવા તો ફૂલ કહીએ છીએ અને તેને પવિત્ર નીરમાં વિસર્જન કરીએ છીએ.નખ આપણા શરીરનો એક એવો ભાગ છે જે આગમાં પણ બળતો નથી. કદાચ આ જ કારણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય છે, તો પછી તેના નખ પણ તેની અસ્થીઓ સાથે વહેડાવવા માટે લઇ જવામાં આવે છે.

દંતકથાઓ અનુસાર, એવું પણ કહેવામાં આવે છે કે વ્યક્તિના મૃત્યુ પછી પણ, વ્યક્તિના નખ અને વાળ વધતા રહે છે. જો કે, હજી સુધી તે સંપૂર્ણ પ્રમાણિત નથી.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *