નાગ અને નાગણી ના મિલન કરતા સમયે જોવા મળી નાગમણિ, પછી જે થાય તે જાણીને રહી જશો હેરાન

શેર કરો

નાગ અને નાગણીઓ આ ધરતી ઉપર ડાયનાસોર ના જમાના થી છે. આટલા લાંબા સમયમાં આપણે સાપ વિષે ઘણી બધી વાતો જાણી ચૂક્યા છીએ. પરંતુ સાપ ની દુનિયા આજે પણ રહસ્યમય નજરથી જોવામાં આવે છે.
એવું કેહવાય છે કે સાપ આ ધરતી ઉપર ૧૩૦ મિલિયન વર્ષ થી જોવા મળે છે. દુનિયા માં સાપ ની લગભગ કુલ મળીને ૨૫૦૦ થી વધારે પ્રજાતિઓ જોવા મળે છે.તેમાંથી માત્ર ૨૦% પ્રજાતિઓ જ ઝેરીલી હોય છે. ભારતમાં સાપ ની લગભગ ૩૦૦ જેટલી જાતો જોવા મળે છે. સાપ વિષે એવું પણ કહેવામાં આવે છે કે તે કોઈપણ વસ્તુને ચાવીને ખાતા નથી પરંતુ સીધા જ કોઈ પણ વસ્તુને ગળી જાય છે. સામાન્ય રીતે તો સાપ માણસો પર હુમલો કરતા નથી પરંતુ જો કોઈ તેમને હેરાન કરે અથવા તો તેમને છેડે તો પછી સાપ તેને મક્તા પણ નથી.ત્યાં જ, કેટલાક સાપ એવા પણ હોય છે કે જે વગર કોઈ કારણે પણ માણસો પર હુમલો કરી દેતા હોય છે. આ લેખ માં આપણે સાપ ની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આજે આપણે એક એવી ખબર જાણવાના છીએ કે જેને સાંભળ્યા બાદ તમે પણ હેરાન થઈ જશો. તો ચાલો જાણીએ શું છે આ કિસ્સો.આ છે સમગ્ર કિસ્સોરાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં એક એવો કિસ્સો બન્યો કે જેને આખા શહેરના લોકોને હેરાન કરી દીધા છે. તમે ઘણી ફિલ્મો માં તો ઘણી વખત નાગ અને નાગણીઓ નુ મિલન જોયું હશે. પરંતુ ઘણા ઓછા લોકો હશે કે જેણે હકીકત માં નાગ અને નાગણી નો મિલન થતો જોયો હશે.જ્યારે પણ તમે કોઈ નાગ અને નાગણી ની ફિલ્મ જોઈ હશે તો એમાં નાગમણિ વિષેનો ઉલ્લેખ જરૂર થયો હશે. ફિલ્મો માં નાગમણિ મેળવવા માટે લોકો મારપીટ જગડો પણ કરી લે છે. છતાં પણ નાગમણિ ને કોઈ મેળવી શકતા નથી. આ જોઈને ઘણા લોકો એ વિચારમાં પડી ગયા હશે કે શું સાચે જ નાગમણિ હોય છે? પરંતુ આજે અમે જે વાત તમને જણાવવા જઈ રહ્યા છીએ એ આ વાત ને સાબિત કરી દે છે કે સાચે જ નાગ ની પાસે નાગમણિ હોય છે.હકીકતમાં,જયપુર શહેરના એક ગામડા માં રહેવા વાળો છોકરો જંગલમાં થઈને પસાર થઈ રહ્યો હતો. ત્યાંરે જ તેની નજર એકબીજા સાથે લપેટાયેલા સાપ ઉપર પડી.આ બે નાગ નું મિલન પોતાની સામે જોઇને તે છોકરો પોતાના ફોન માં આ અચંબિત કરનારો વિડીયો બનાવવા લાગ્યો. ત્યારે કંઈક એવું થયું કે જેને જોઈને છોકરો ચકિત જ બની ગયો. એ પણ બતાવી દઈએ કે, જ્યારે આ છોકરો વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે તેને એકબીજા સાથે મિલન કરી રહેલા નાગ અને નાગણી ના માથા ઉપર થી કોઈ ચમકતી વસ્તુ જોવા મળી. આ નાગ અને નાગણી ની ઉપર અચાનકથી ચમકતી વસ્તુને જોઈને આ છોકરો તો દંગ જ રહી ગયો.

એની કઈ પણ સમજણમાં આવી રહ્યું ન હતું કે આ વસ્તુ શું છે. તેમને આખો વિડિયો પોતાના મોબાઇલ ફોન માં રેકોર્ડ કરી લીધો હતો. રેકોર્ડિંગ માં સાફ જોવા મળી રહ્યું હતું કે નાગ અને નાગણી ની ઉપર કંઈક ચમકતું તો ચોક્કસ થી દેખાઈ રહ્યું છે.જ્યારે છોકરાએ ગામમાં જઈને ત્યાંના લોકોને આ વિડીયો દેખાડ્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત જ થઈ ગયા. આ કોઈ ચમત્કાર થી ઓછું ન હતું. જ્યારે લોકો ફરીથી આ જગ્યાએ જોવા આવ્યા ત્યારે નાગ અને નાગણી નું જોડું ન હતું પરંતુ ત્યાં તેમને માત્ર નાગ અને નાગણી ના નિશાન સિવાય બીજું કંઈ જ જોવા ન મળ્યું. લોકોએ આ ઘટનાને ચમત્કાર માનીને ત્યાં એક નાગદેવતા નું મંદિર બનાવી દીધું અને લોકો ત્યાં જ પૂજા કરવા લાગ્યા.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *