ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, એવું શું છે જેને પાંખો ન હોવા છતાં ઉડે છે ? 99 % લોકો નહિ જાણતા હોઈ આ સાચો જવાબ…

શેર કરો

આજે આ લેખમાં ઇન્ટરવ્યુંમાં પુછેલા કેટલાક સવાલો જવાબ સહીત રજુ કર્યા છે ખરેખર જાણવા જેવા છે, તો જાણીલો તમે પણ આ સવાલો જવાબ સહીત…




સવાલ : ભારતની સર્વપ્રથમ ખાનગી ક્ષેત્રની કઈ કંપની જેને પોતાનો નફો એક મિલિયન ડોલરથી વધારે છે ?



જવાબ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ



સવાલ : ભારતની સર્વપ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીનું નામ ?



જવાબ : દુર્ગા



સવાલ : કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે?



જવાબ : જય જય ગરવી ગુજરાત





સવાલ : ભારતમાં સર્વપ્રથમ સૂર્યોદય ?



જવાબ : અરૂણાચલપ્રદેશમાં



સવાલ : સૌથી વધુ જીવનાર પ્રાણિ કોણ ?



જવાબ : કાચબો (250 વર્ષ )



સવાલ : માનવ માફક રડતુ પ્રાણી કયું છે ?



જવાબ : રીછ



સવાલ : ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે?



જવાબ : ગરબા



સવાલ : ભારતમાં સર્વપ્રથમ ચલણી નોટો છાપવાની શરૂઆત ક્યારે થઇ ?



જવાબ : ૧૮૬૧માં



સવાલ : ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી?



જવાબ : સુરત



સવાલ : જમીન પર ચાલતુ સૌથી મોટુ પ્રાણી કયું છે ?



જવાબ : હાથી



સવાલ : ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?



જવાબ : ઉતર પ્રદેશ



સવાલ : ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?



જવાબ: કુતુબમિનાર



સવાલ : એવું શું છે જેને પાંખો ન હોવા છતાં ઉડે છે ?

જવાબ : પતંગ

સવાલ : ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?

જવાબ : અસમ

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *