પૂજા પ્રાથના વખતે ભગવાન પાસે બોલીદો માત્ર આ શબ્દ, ચમકી ઉઠશે કિસ્મત…

શેર કરો

આ ધબકાર ચાલે છે ને તો સમજી લેજો એ પણ ઈશ્વરની કૃપા છે, દુનિયાના કણ કણમાં ભગવાન વસેલા છે, અને લોકો ઈશ્વરને ખુશ કરવા ઘણા બધા ઉપાયો કરતા જોવા મળે છે. ભગવાન દરેક ઘરમાં રહે છે. આવી સ્થિતિમાં લોકો ભગવાનનું ધ્યાન કરે છે અને તેમની ઉપાસના કરે છે અને ઉપવાસ કરે છે.






આજે આ લેખમાં એક એવા શબ્દ વિષે વાત કરી છે કે જે જયારે પણ ભગવાનની પૂજા કે પ્રાથના કરો ત્યારે બોલવો જોઈએ, અને તે કરવાથી ભગવાન ની કૃપા હમેશાં તમારા અને તમારા પરિવાર પર બની રહે છે તો ખાસ જાણીલો આના વિષે તમે પણ…





ભગવાનની ઉપાસના કરતી વખતે કેટલીક વખત આવી કેટલીક ઘટનાઓ કેટલાક લોકોમાં બને છે, જેને લોકો અવગણે છે. પરંતુ નિષ્ણાતોના મતે, જો તમારી સાથે પૂજા દરમિયાન કોઈ ઘટના બને છે, તો ઘણી વખત ભગવાન ઉપાસકોને કેટલાક વિશેષ સંકેત આપે છે કે લોકો તેનાથી અજાણ છે.





જો અચાનક કોઈ ભિક્ષુક પૂજા કરતી વખતે ભીખ માંગવા માટે આવે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા દરવાજે સત્યનો ભગવાન છે અને આવી સ્થિતિમાં તમારે તે ભિક્ષુકને દાનમાં કંઈક આપવું જ જોઇએ. તો જાણીલો પૂજા વખતે કયો શબ્દ બોલવો જોઈએ.







“હે ભગવાન તમે કૃપા દ્રષ્ટિ હંમેશા અમારા પર અને સંસ્કારના દરેક સારા લોકો પર બનાવી રાખજો” આ શબ્દો બોલવું એ ખુબ જ શુભ માનવામાં આવે છે અને આ સિવાય ભગવાન પાસે સિકાયતો કરવાને બદલે દિવસ દરમિયાન જે પણ કઈ જાણતા અજાણતા ભૂલ કરી હોઈ તેની માફી માંગવી જોઈએ, અને વધુને વધુ ગરીબોની મદદ કરી શકું એવા આશીર્વાદ માંગવા જોઈએ.



મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *