આ મંત્ર છે ખુબ જ શક્તિશાળી, જેના બોલવા માત્રથી ખુલી જાય છે સારા સારાની કિસ્મત…

શેર કરો

સામાન્ય રીતે આપણે આપણા જીવનમાં ઘણા બધા મંત્રો સાંભળ્યા હશે અને વારંવાર બોલતા પણ હશું. અને આ સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે, હિન્દુ પુરાણો અનુસાર, આપણા પ્રાચીન ગ્રંથોમાં દરેક સમસ્યાનો હલ કરવામાં આવ્યો છે. ઘણા એવા પણ મંત્ર છે કે, જેનો માત્ર જાપ કરવાથી જ ઘણી બધી સમસ્યાઓથી આપણે બચી શકીએ છીએ.
અને આ સિવાય પણ એક ખુબ જ ખાસ બાબત એ પણ માનવામાં આવે છે કે, જો તમે તમારા ઘરમાં રોજિંદા તકરારથી પરેશાન છો, તો તેનો ઉપાય આપણા હિન્દુ ગ્રંથોમાં પણ આપવામાં આવ્યો છે. તો આજે આ લેખમાં ખુબ જ મહત્વના મંત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જાણીલો તમે પણ..

ઘણી વખત તમે જોયું હશે કે, ઘણા લોકો ખુબ જ ડરતા હોય છે, અંદરું હોઈ કે દિવસ ડર તેમના મનમાં ઘર કરીને બેઠો હોય છે અને ઘણી વખત સપનાઓ પણ ખુબ જ ભયજનક આવતા હોય છે, તો એ માટે અહી નીચે એક ખાસ મંત્ર રજુ કર્યો છે, જેને રાત્રે બોલવાથી આ સસ્યાથી આપણે બચી શકીએ છીએ. તો જાણીલો આ મંત્ર :ओम ऐं हरीं हनुमते रामदूताय नम:

આ મંત્રનો જાપ ભયને દૂર કરવા અથવા સતત આવતા ભયાનક સપનાને દૂર રાખવા માટે કરવામાં આવે છે. આ માટે હનુમાનજીની મૂર્તિ અથવા તો જો તસ્વીર હોપ્ય તો તેની સામે બેસીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. અને આના લીધે તમારું મન સકારાત્મક અને મનને શાંતી મળે છે અને સાથે સાથે આત્મવિશ્વાસ પણ વધે છે.

ઘણી વખત ઘણી બધી મહેનત બાદ પણ જો ઘરમાં શાંતી ન રહેતી હોય અને આ સિવાય ઘણી વખત ખુબ જ મહેનત કરવા છતાં પણ જો સફળતા ન મળતી હોય તો તેના માટે અહી નીચે આપેલ મંત્ર ને માત્ર બોલવાથી જ ખુબ જ ફાયદો થાય છે અને થોડા દિવસમાં જ સારું પરિણામ મળે છે.

ૐ શ્રી કૃષ્ણાય શરણં મમ અથવા કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિન્દાય નમો નમ: પૌરાણિક સમયથી સંપત્તિની પ્રાપ્તિ માટે મંત્રનો પાઠ કરવામાં આવે છે અને તે મંત્રો દ્વારા ભગવાનને આનંદ મળે છે. તમને જણાવી દઈએ કે કુબેર મહારાજને ખુશ કરવા માટે અહી નીચેનો મંત્ર બોલવામાં આવે છે :ॐ यक्षाय कुबेराय वैष्णवाय, धन धन्यधीप्तये धन धान्य समृद्धि में देही दापय स्वाहा

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *