યા હે હઝરત તરીપીર સરકાર…

શેર કરો

વર્ષો થી જગજૂની વાત ચારો તરફ જંગલ એવામાં એક એવો દરબાર પણ કોનો કે દરબાર એનો જ્યાં વસે હઝરત તરીપીર સરકાર દૂર નથી, દેર નથી, વેર નથી કે કોઈ ઝેર નથી.
રાજકોટ થી લગભગ 70 કિલોમીટર દૂર પણ ટીમ્બડી ગામનો સીમાડો ત્યાં બેઠો દુખીયા નો બેલી હઝરત પીર ત્યાં કોઈ દિવસ ના હોય બંધ એની ડેલી.ચારો તરફ હોય ભલે અંધારા હોય પણ તેના દરબાર માં કોઈ દિવસ કે રાત ના હોય અંધારા ત્યાં તો 24 કલાક તમને અજવાળું જ અજવાળું દેખાય. બાપ આ વાત છે શ્રદ્ધાની જેણે પણ આ સરકાર પાર વિશ્વાસ મુક્યો તેને આજ સુઘી કોઈ દિવસ દુઃખી જોયા નથી કારણ કે જ્યાં વાત હોય શ્રદ્ધાની ત્યાં પુરાવાની જરૂર નથી એક વાર વિશ્વાસ મુકો અને સરકાર જો ના આવે ને તો તો આ ટીમ્બડી માં ખોટ બેસે બાપ.અલખનો આધાર નિરાધાર નો આધાર તે તો બાપ મારા સરકાર નો આધાર. અહીંયા તો સવારે થાય પીરની પૂજા તો સાંજે થાય પીર નો લોબાન.અહીંયા ગામેં ગામ થી લોકો જોવા આવે છે પીરને અહીંયા ના તો હિન્દૂ કે ના તો મુસ્લિમ અહીંયા તો બધા પીર ના ભક્તો જ આવે જ છે અહીંયા તો સાહેબ ના હિન્દૂ બનેગા ના મુસલમાન બનેગા અરે ઇન્સાન કી ઔલાદ તું તો ઇન્સાન હી બનેગા…..ખાલી ધજા ના દર્શન થાય ને તોય તમારી આબરૂ ના ધજાગરા ના થવા દે એ અમારા ટીમ્બડી વાળા તરીપીર સરકાર…પીર તું તો અલ્લાહ કેવાણો , અમર તારો લેખ લખાણો

ગાગર જેવડા ટીમ્બડી ગામમાં, સાગર જેવડો પીર કેવાણોહિમગિરી નું છે આસાન તારું, કોણ પામે તારો અંતગામે ગામ તું ગાવાનો, અમર તારો લેખ લખાણોભાવ ભીનું તારું મુખડું જોઈને, બોલશે મીઠડાં વેણભલે જૂનો જોગ છુપાણો, અમર તારો લેખ લખાણોદશે દિશામાં ડંકો વગાડ્યો ને, અમૃત ઝરતા નેણમાથે સફોને ફાટેલ અંગરખું ને, `અગાઉ તુના બાંધ્યા છે બંધલાખો દિલડાં માં સામાણો, અમર તારો લેખ લાખણો2 લાઈન તરીપીર સરકાર માટે….આ છે અલ્લાહ નો અવતાર , દુખીયા નો દરબારહઝરત પીરનો અખંડ અવતાર, જેનું નામ હઝરત તારીપીર સરકાર..Leave a Reply

Your email address will not be published. Required fields are marked *